Home Page
Adding Comfort and Profit... 
Home  |  Sign up  |  Login  
 bullet Hobby Corner
 bullet Beauty Tips
 bullet Diet Tips
 bullet Fashion Tips
 bullet Hair Tips
 bullet Home-Spa Tips
 bullet Skin Tips
 bullet General Tips
 bullet Make-up Tips
 bullet Article library and Tips
 bullet Tell a friend
 bullet Your Suggestion please
 bullet WomenZone
 bullet KidsZone
 bullet Career/Job related articles
Go to your Gmail account
Go to your Yahoo! Email account
Go to Google Search
Go to Facebook
Go to Orkut - Popular Social Networking Website
Go to Hotmail
Wikipedia : The Online & Dynamic Enclopedia
 


woman banner
Hobby Corner | Tips for Woman | Ask the Expert
mehndi1  
મહેંદી પલાળતી વખતે તમે 3-4 drops લવિંગનું તેલ પણ નાંખી શકો અથવા ૨ ચમચી લવિંગનો પાઉડર પણ નંખાય. 
 
Glitter spray લગાવો તો Transparent nail polish લગાવવી જરૂરી નથી.Glitter spray માં shine પણ આવે છે અને એના દ્વારા mehendi/tattoo લાંબો સમય ટકે પણ છે.
 
Transparent nail polish નોં એક જ કૉટ કરવો.બે કૉટ લગાવવાથી skin ખેંચાશે અને Mehendi/Tattoo વહેલાં ઉખડી જશે.
 
જે cones માં adhesive mixed હોય તે cones ટકે વધારે પણ હાથ પર લાંબો સમય ટકશે નહિ.તેથી transparent nail polish લગાવવું important છે.
 
જે mehendi/tattoo માં binder અથવા nail polish હોય તે mehendi/tattoo transparent nail polish વગર પણ 4-6 કલાક ટકશે,પણ પાણીમાં હાથ પલાળવાથી  mehendi/tattoo નીકળી જશે.
 
Body tattoo ને hair પર લગાવવું નહિ,કારણ કે body tattoo માં adhesive   વધારે હોય છે.અને પાતળું હોય છે.અને જ્ ને body પર લગાવવું નહિ.કારણ કે,hair tattoo જાડું હોય છે એટલે body પર stick થતું નથી.
   
 
 
mehndi2
Eucalyptus oil મહેંદીને ચીકણી રાખવામાં મદદ કરે છે,જેથી મહેંદી હાથ પર લાંબો સમય ટકી રહે છે.
 
Crylin નાં metallic colour ને બદલે Crylin ના બીજા colours પણ વાપરી શકાય .
 
Nail polish જાડી થઈ ગઈ હોય તો acetone નાં 3-4 drops નાંખવા.નાંખ્યા બાદ બે હાથ ની વચ્ચે બોટલ રાખી હલાવવું.Nail polish dry ન થાય એનાં માટે ફ્રીજમાં રાખવી.
 
Nail polish ની અંદર હવા ન જાય તે માટે Nail polish નાં ઢાંકણની અંદર Vaseline gel લગાવવું.Sparkle cones 15-20 દિવસ સુધી ચાલે છે.
 
Adhesive + colour mixed કરેલાં cones 15-20 દિવસ સુધી ચાલે છે.
 
Nail polish & mehendi ને જલ્દી dry કરવાં માટે cold air વાળું dryer ફેરવવામાં આવે છે.Nail polish કાઢયા બાદ nails dry થઈ જાય તો cuticle cream થી મસાજ આપવું.
 
Mehendi માં oil,લીંબુનો રસ અને ચાનું પાણી મહેંદીનો dark કલર લાવવામાં મદદ કરે છે.
 
Adhesive ને dry થતો અટકાવવા માટે adhesive માં ત્રણ - ચાર drops પાણીના add કરી tube બંધ કરવી.
 
 
mehendi  
Coloured mehendi એ temporary mehendi છે,એટલે તમે રોજ એને તમારાં dress નાં matching લગાવી શકો.
 
Coloured mehendi માં વપરાતા paint brush ને acetone વડે સાફ કરવું .Acetone થી colour તરત નીકળી જાય છે અને brush પણ soft રહે છે.પાણીમાં brush ધોવાથી પણ colour નીકળી જાય છે.
 
Colour ની બોટલ ખુલ્લી રાખવાથી અથવા લાંબો સમય colour નહી વાપરવાથી colour જાડો થઈ ગયો હોય તો બોટલમાં 2-3 drops પાણી નાંખી બોટલ tight બંધ કરવી.બોટલને વાપરતાં પહેલાંજ હલાવવી.
 
Mehendi પલાળવાં માટે લીંબુનાં રસનાં બદલે સૂકી લીંબુની ચીરીને પાણીમાં ઉકાળવી અને તે પાણી મહેંદી પલાળવાં માટે વાપરવું.
 
Mehendi લગાવતાં પહેલાં હાથ -પગ clean કરવાં.હાથ પર lotion અથવા cream હોવાથી colour ચઢશે નહીં.
 
Nail polish નાં cones તરત જ વાપરવાં પડે છે,નહિ તો loose થઈ જાય છે.Bigen Hair Dye નો cone ૨ કલાકની અંદર વાપરી કાઢવો પડે છે.
 
Network Mehendi માં forms મોટા અને છૂટા હોવા જરૂરી. Reverse Mehendi માં બધાં forms જોડેલા હોવા જરૂરી.Paint brush 0 number નું લેવું.
 
 
Powered by www.MyCitySurat.com